Pages

Search This Website

Wednesday, 22 July 2015

GOVERNMENT LOAN YOJANA

પ્રસ્તાવના

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું  મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા  વિકાસને કેન્દ્રમાં રાખી નીચે  જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે.
  1. અનુસૂચિત જાતિઓ
  2. વિકસતી જાતિઓ
  3. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
  4. અલ્પ સંખ્યક સમુદાયો
અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.


રાષ્ટ્રિય અનુ.જાતિ નાણાં અનેવિકાસ નિગમની શૈક્ષણિક લોન યોજના હેઠળ પ્રોફેશનલ અને ટેકનીકલ શિક્ષણ માટે લોન મેળવવા માટેની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.